યુપીના લખીમપુરના અચાનિયા ગામના રહેવાસી એક મુસ્લિમ યુવકે પોતાના ફેસબુક પર સીએમ યોગીને ઉડાવી દેવાની ધમકી આપી હતી.
૧. તેણે પોતાના ફેસબુક આઈડી પર પાકિસ્તાન ઝિંદાબાદ અને મોદી મુર્દાબાદના નારા સાથે સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
૨. આ પોસ્ટ સોમવારે ઈન્ટરનેટ મીડિયા પર ફરતી થઈ હતી, જેના પછી હોબાળો મચી ગયો હતો.
૩. ભાજપથી લઈને હિન્દુ સંગઠનો સુધી, આ ઉશ્કેરણીજનક પોસ્ટ પર બધા ગુસ્સે ભરાયા હતા.
*મામલા ની ગંભીરતા જોઈને, નીમગાંવ પોલીસે કેસ નોંધીને યુવકની ધરપકડ કરી છે.*