Aapnucity News

ગોપાલ લાલજી સરકાર મીનાકારીના કલાત્મક હિંડોળે બિરાજમાન

ડાકોરના રણછોડજી મંદિરમાં અષાઢ વદ બીજથી એક મહિના સુધી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહિના દરમ્યાન ઠાકોરજીને હિંડોળા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે. મીનાકારીના હિંડોળા ઉપર ઠાકોરજીને -બેસાડીને ઝુલાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે ઉમટી પડયા હતા.

Download Our App:

Get it on Google Play