Aapnucity News

બોરસદ તા . પં. વિસ્તરણ અધિકારીનો વિદાય કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી-સહકાર શ્રી ગૌરવભાઈ રાજપરાની વતનમાં બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભ કાર્યકમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, વિસ્તરણ અધિકારી ગૌરવભાઈને વતનનો લાભ મળવા બદલ ઉપસ્થિત સૌ અધિકારીઓ કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી. સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા.

Download Our App:

Get it on Google Play