Aapnucity News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ મધ્યક્ષ કાર્યાલય શ્રી કમલમની શુભેચ્છા મુલાકાત લીધી

રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આણંદ જિલ્લાની મુલાકાત દરમ્યાન તેઓએ આણંદ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ જિલ્લા પ્રભારી રાકેશભાઈ શાહ વિઘાનસભાના નાયબ મુખ્યદંડક રમણલાલ સોલંકી ધારાસભ્ય વિપુલભાઇ પટેલ ગોવિંદભાઈ પરમાર યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ લાલસિંહ વડોદીયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જયપ્રકાશ પટેલ(બબલદાસ) મહેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યો જશુભા સોલંકી મયુરભાઈ રાવલ જયોત્સનાબેન પટેલ મહામંત્રીઓ સુનીલ શાહ (બોરીયાવી) જગત પટેલ રણજીતસિંહ કોપાધ્યક્ષ સુનીલ શાહ (કણજરી) સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા મહીલા પાંખના હોદ્દેદારો ઉપસ્થિત રડયા હતાં.

Download Our App:

Get it on Google Play